ઉત્તરાખંડના CM તીરથસિંહ રાવતનું રાજીનામું, મુખ્યમંત્રીની રેસમાં ચાર નામો પર ચર્ચા
ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે રાજીનામું આપ્યું હતું. મુખ્યમંત્રી પદ માટે સતપાલ મહારાજ, ધનસિંહ રાવત સહિત ચાર નામો ચર્ચા પર છે. આજે દહેરાદૂનમાં મળનારી બેઠકમાં નવા મુખ્યમંત્રીની પસંદગી કરાશે.