અમદાવાદ: સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમદાવાદ: સાબરમતી નદીમાં પ્રદુષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. નદીમાં છોડાતા પ્રદુષિત પાણીને રોકવા માટે આદેશ અપાયો છે. રાજ્ય ચીફ સેક્રેટરી અને મનપા કમિશનરને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાંટ સુધારવા માટે પણ જણાવાયું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad High Court Pollution ABP News River Sabarmati Aadesh Plant ABP Live ABP News