ન્યૂઝરૂમ લાઈવ: રાહુલ ગાંધી નવેમ્બરમાં ગુજરાત આવશે, ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લેશે

Continues below advertisement

રાહુલ ગાંધી નવેમ્બરમાં ગુજરાત આવશે. ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લેશે. 10થી 13 નવેમ્બર દરમિયાન પ્રદેશ કોંગ્રેસ ચિંતન શિબિર યોજશે. શિયાળુ પાકને શનિવારથી સિંચાઇનું પાણી આપશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતના ડેમમાંથી સિંચાઇનું પાણી અપાશે. વાવના ધારાસભ્ય ગેનીબેનનો સીએમને પત્ર. રાજસ્થાન જતી કેનાલમાંથી 25 ગામોને પાણી આપવા માટે રજૂઆત કરાઈ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram