Ahmedabad | ગુજરાત યુનિ. હોસ્ટેલ કેમ્પસમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે થઈ બબાલ, જુઓ દ્રશ્યો
abp asmita
Updated at:
17 Mar 2024 10:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad | ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલ કેમ્પસમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. અહીંયા શાબ્દિક બોલાચાલી બાદ મારમારી થઈ હતી. જેના વીડિયો પણ સામે આવ્યા છે. યુનિવર્સિટીના હોસ્ટેલના A બ્લોક પાસે આવેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી હતી.