Gujarat By Poll 2024 | જાણો ગુજરાતની કઈ કઈ બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, ચૂંટણી યોજાવા પાછળનું કારણ
abp asmita
Updated at:
17 Mar 2024 10:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકસભાની ચૂંટણી સાથે ગુજરાતની પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. ગુજરાતની માણાવદર, પોરબંદર, વિજાપુર અને ખંભાત, વાઘોડિયા પર 7મી મેના રોજ પેટાચૂંટણી યોજાશે. વિસાવદરની મેટર કોર્ટમાં ચાલતી હોવાથી આ બેઠક માટે ચૂંટણી જાહેર કરવામાં આવી નથી.