અમદાવાદઃ સાબરમતી નદીમાં દૂષિત પાણી છોડાતા HCએ AMC અને GPCB પાસે માંગ્યો ખુલાસો
Continues below advertisement
સાબરમતી નદીમાં ગટર અને ઔદ્યોગિક એકમોનું દૂષિત પાણી છોડાતા હાઈકોર્ટે અમદાવાદ મનપા અને GPCB પાસે ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ કેસમાં કોર્ટે કોર્ટમિત્ર તરીકે હેમાંગ શાહની નિમણૂક કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad High Court Gujarat News River Municipal Corporation Contaminated Water Sabarmati ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Asmita Live