અમદાવાદ હિટ એંડ રન કેસમાં આરોપી પર્વ શાહને કોર્ટમાં કરાશે રજૂ, કોર્ટના નિર્ણય પર તમામની નજર

Continues below advertisement

અમદાવાદ હિટ એંડ રન કેસમાં આરોપી પર્વ શાહને કોર્ટમાં કરાશે રજૂ. પોલીસ સામે આત્મસમર્પણ કર્યા બાદ, પર્વ શાહે સમગ્ર ઘટના પોલીસ સમક્ષ વર્ણવી હતી. આ મામલે કોર્ટ શું નિર્ણય આપે છે તે જોવું રહ્યું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram