પંચમહાલ: પાનમ ડેમમાંથી ડાંગરના પાક માટે 200 ક્યુસેક પાણી છોડવાનો તંત્રનો નિર્ણય
Continues below advertisement
પંચમહાલ (Panchmahal) જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. પાનમ ડેમમાંથી (Panam Dam) સિંચાઇ માટે પાણી છોડવાનું નક્કી કરાયું છે. સિંચાઇ માટે પાણી છોડાતા 100 ગામના ખેડૂતોને લાભ થશે. ડાંગરના પાક માટે 200 ક્યુસેક (200 cusecs) પાણી છોડવાનો નિર્ણય તંત્રે કર્યો છે.
Continues below advertisement