Ahmedabad Hit And Run | કેશવબાગની હીટ એન્ડ રનની ઘટનામાં એક આરોપીની કરાઈ ધરપકડ

Ahmedabad Hit And Run | શહેરના કેશવબાગ વિસ્તારમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.  યુવતીને કાર ચાલકે પચાસ મીટર સુધી ઢસેડી હતી. જેમાં આ યુવતીનું મોત થયું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola