અમદાવાદ શિવરંજની હિટ એંડ રન કેસ: આરોપી પર્વ શાહની મુશ્કેલી વધી
Continues below advertisement
અમદાવાદ શિવરંજની હિટ એંડ રન કેસ મામલે આરોપી પર્વ શાહની મુશ્કેલી વધી શકે છે. પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતાં આરોપીને જ્યુડિશલ કસ્ટડીમાં લેવા કોર્ટે આદેશ કર્યો છે. 304 સઅપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરાયો છે.
Continues below advertisement