Ahmedabad:કોરોનાકાળમાં શહેરની RTO કચેરીની બહાર જોવા મળ્યા ભયજનક દ્રશ્યો,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદની RTO કચેરીની બહાર ડિટેઈન કરેલા વાહનોના મેમો ભરવા લાંબી કતાર લાગી છે. અહીં વહેલી સવારથી જ ઈ મેમો ભરવા લોકો લાઈનમાં લાગી ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram