કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરીને સરકાર પર શું કર્યા સવાલો?,જુઓ વીડિયો
Continues below advertisement
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ RT-PCR ટેસ્ટ અંગે સરકાર પર સવાલ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને ટેસ્ટના દરમાં ઘટાડો કરવાની માંગ કરી છે. તો આ તરફ રાજસ્થાન સરકારે આ ટેસ્ટના દર ઘટાડીને 350 રૂપિયા કરી દીધા છે.
Continues below advertisement
Tags :
Congress Gujarat Government Amit Chavda Costing State President RT PCR Test Serious Questions