અમદાવાદઃ કેટલા લોકોએ વેક્સિનના બીજા ડોઝની મર્યાદા પુરી થઈ હોવા છતા નથી લીધી વેક્સિન?
અમદાવાદ શહેરમાં નવ લાખ લોકોએ રસીની મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતા રસી લીધી નથી. જેને લઈને આરોગ્ય વિભાગે ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી શરૂ કરી છે. હેલ્થવર્કરની ટીમ આવા લોકોને ટ્રેસ કરીને રસી અપાવી રહ્યા છે.