Ahmedabad | મનપાની કચેરી બહાર માલધારી સમાજનો હલ્લાબોલ, જાણો શું છે માંગ અને આગળ શું છે રણનીતિ?

Continues below advertisement

Ahmedabad | મહાનગરપાલિકાની કચેરી બહાર માલધારી સમાજના આગેવાનોએ હલ્લા બોલ મચાવ્યો છે. હિસાબની માંગ સાથે માલધારીઓ મેયરના ઘરનો ઘેરાવ કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram