Banaskantha | કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના પાક પર ફરી વળ્યું પાણી અને પછી....
abp asmita
Updated at:
29 Nov 2023 06:29 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBanaskantha | વાવ તાલુકામાં પસાર થતી લોધરાણી કેનાલમાં ગાબડું પડ્યું છે. જેને લઈને આસપાસના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા પાકને નુકસાન થયું છે.