અમદાવાદઃ કોરોનાના કેસમાં વધારો થતા કોર્પોરેશન એક્શનમાં,કેટલા લોકોને બીજો ડોઝ લેવાનો છે બાકી?

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. અમદાવાદમાં હજુ પણ 9 લાખ નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. અમદાવાદ કોર્પોરેશને ઝોન દીઠ આંકડાકીય માહિતી એકત્ર કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram