સમાચાર શતક: રાજકોટ ભાજપમાં ગજગ્રાહ, સાંસદ રામ મોકરિયા આકરા પાણીએ જોવા મળ્યા
Continues below advertisement
રાજકોટ ભાજપમાં ગજગ્રાહ જોવા મળ્યો. સાંસદ રામ મોકરિયા આકરા પાણીએ જોવા મળ્યા. સુરેન્દ્રનગરના ટિમબા ગામમાં યુવતી પર રેપ કારના આરોપીની ધરપકડ કરાઈ. રેપ બાદ યુવતીએ આત્મહત્યા કરી હતી. નડિયાદમાં અનાથ આશ્રમ બહાર નવજાત શિશુ મળી આવ્યું.
Continues below advertisement