અમદાવાદઃ કોરોનાના કેસ વધતા AMC એક્શનમાં, શું શું કરી તૈયારીઓ?
Continues below advertisement
અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા મહાનગરપાલિકા સતર્ક બની છે. અહીંયાના નરોત્તમદાસ ઝવેરી હોલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની કવાયત શરૂ કરાઈ છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપી શકાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Hospital Case Corona AMC Action Preparation ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Hall Corona