રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, કેટલા થયા એક્ટિવ કેસ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
01 Jan 2022 09:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 654 કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે 54 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે. રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થતા એક્ટિવ કેસની સંખ્યા 2 હજાર 962 થઈ ગઈ છે. 17 દર્દીની વેન્ટીલેટર પર સારવાર ચાલી રહી છે.