અમદાવાદઃ નાના ચિલોડામાં આરોગ્ય સુવિધા વધવાની જગ્યાએ ઘટી, શું પડી રહી છે મુશ્કેલી?

Continues below advertisement

અમદાવાદના નાના ચિલોડામાં આરોગ્ય સુવિધા વધવાની જગ્યાએ સુવિધાઓમાં ઘટાડો નોંધાયો છે. એએમસીમાં સમાવેશ કરાયા બાદ અહીંયાની મુશ્કેલીમાં વધારો થયો છે. હવે આરોગ્ય કેન્દ્ર બંધ કરાતા લોકોને દૂર સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram