ઓખા નપામાં કોની કોની વચ્ચે જામશે જંગ, છેલ્લા ત્રણ ટર્મથી છે ભાજપનું શાસન
ઓખા નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. ત્રણેય પક્ષના ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે. ત્રીજી ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. મહત્વનું છે કે, છેલ્લા ત્રણ ટર્મથી ભાજપનું શાસન છે.