અમદાવાદઃ કર્ફ્યૂને પગલે હાથીજણ સર્કલ પર પોલીસનું સઘન ચેકિંગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં શુક્રવારની રાતથી જ કર્ફ્યૂનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. બિનજરૂરી બહાર નીકળનારાને લોકોને અટકાવીને પોલીસ પૂછપરછ કરી રહી છે. શહેરના હાથીજણ સર્કલ પાસે પોલીસ વાહનચાલકોને રોકીને પૂછપરછ કરી રહી છે. જશોદાનગરથી ખેડા તરફ જતા લાલગેબી સર્કલ પાસે પોલીસ દરેક વાહનોને રોકી રહી છે. યોગ્ય કારણ સાથે ચાલકોને અમદાવાદ શહેર તરફ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.