અમદાવાદઃ ખૈલેયાઓએ કોરોનાની થીમ પર બનાવી સાડા ચાર કિલોની પાઘડી, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
આ વર્ષે શેરી ગરબામાં પાઘડી આકર્ષણનું કેન્દ્ર બની છે. અમદાવાદના ખૈલેયાઓએ સાડા ચાર કિલો વજન વાળી પાઘડી કોરોના થીમ પર તૈયાર કરી છે. યુવાનોએ પાઘડીમાં હોસ્પિટલ, ઓક્સિજન સિલિન્ડર સહિતના કોરોનાકાળની વાતો મઠારી છે.
Continues below advertisement