રાજ્યમાં નવરાત્રિમાં કોરોનાના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ એક્શનમાં, શું કરી તૈયારીઓ?
Continues below advertisement
આ વર્ષે સરકારે કોરોનાની ગાઈડલાઈડન પ્રમાણે ગરબાને મંજૂરી આપી છે. જેના નિયમોના પાલનની જવાબદારી સ્થાનિક પોલીસને સોંપવામાં આવી છે. જેને લઈને પોલીસે સોસાયટીના આગેવાનો સાથે મીટિંગ શરૂ કરી છે.
Continues below advertisement