Ahmedabad: 65 વર્ષ બાદ લાલ દરવાજા બસ ટર્મિનસને અપાશે નવો હેરિટેજ લુક, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)ના લાલ દરવાજા(Lal Darwaja) બસ ટર્મિનસ(bus terminus)ને નવો હેરિટેજ લુક આપવામાં આવશે.જેને 6 કરોડના ખર્ચે ઊભુ કરવામાં આવશે. હવે 65 વર્ષ બાદ બસ ટર્મિનસનું નવીનીકરણ કરવામાં આવશે.જેમાં ટર્મિનલ ઓફિસ, કેશ, કેબિન, ટિકિટ ઈસ્યુ સેન્ટર પણ ઊભા કરાશે.
Continues below advertisement