Ahmedabad: બીજા દિવસે પણ વેક્સિનેશન માટે લાંબી લાઈન, વેક્સિનની કિંમત અંગે જનતાએ શું કહ્યું?
અમદાવાદ(Ahmedabad)ના GMDC ગ્રાઉન્ડમાં વેક્સિનેશન(vaccination)નો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ અહીંયા લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વેક્સિન લેવા માટે આવેલા લોકોએ જણાવ્યું કે, અહીંયા સામાન્ય માણસને ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર વેક્સિન મળવું જોઈએ.