નાઈટ કર્ફ્યૂ દરમિયાન વિદાય સમારંભના નામે તમાશો કરનાર PI સામે શું કરાઈ કાર્યવાહી?,જુઓ વીડિયો
નાઈટ કર્ફ્યૂ દરમિયાન વિદાય સમારંભના નામે કોરોના(Corona)ના નિયમો તોડનાર સુરત(Surat)ના PIને સસ્પેન્ડ(suspend) કરી દેવાયા છે. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.