Ahmedabad: સિવિલમાં 1200 બેડની હોસ્પિટલની બહાર ફરી એમ્બ્યુલન્સની લાંબી કતારો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ સિવિલમાં 1200 બેડની હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી રહી છે. અહીં 20થી વધુ એમ્બ્યુલન્સ વેઈટિંગમાં છે.કલાકથી લોકો તેમના સ્વજનોને લઈને ઊભા રહ્યા છે. સાથે જ હવે એમ્બ્યુલન્સમાં જ દર્દીઓને સારવાર આપવાની ફરજ પડી રહી છે.
Continues below advertisement