ફટાફટ:રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસનો આંકડો 14 હજારને પાર, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
સતત ત્રીજા દિવસે રાજ્યમાં કોરોના(Corona)ના કેસ છેલ્લા 24 કલાકમાં 14000 હજારને પાર નોંધાયા છે.રાજ્યમાં રિકવરી રેટ(Recovery Rate) ઘટીને 74.3 ટકા થઈ ગયો છે. વડોદરા(Vadodara)માં વધુ 706 લોકો કોરોનાના સકંજામાં આવ્યા છે. કેન્દ્ર પાસે રાજ્ય સરકારે વધુ રેમડેસિવીર ઈન્જેક્શનના જથ્થાની માગ કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad ABP ASMITA Hospital Corona Infection Patient Corona Case Rural Area Remedivir Injection