અમદાવાદ:ભગવાન જગન્નાથજીને આજે સોનાનો શ્રુંગાર, ત્રણેય રથની આજે પ્રતિષ્ઠા વિધિ
Continues below advertisement
અમદાવાદમાં (Ahmedabad) નીકળનાર રથયાત્રા માટે હવે ગણતરીના કલાકો જ બાકી છે. ત્યારે આજે ભગવાનને (Lord Jagaવnnathji) સોનાનો શૃંગાર કરાશે. ગજરાજની સાથે મંદિરના પ્રાંગણમાં 3 રથની પ્રતિષ્ઠા વિધિ (prestige ceremony) પણ કરાશે. આ વર્ષે રથયાત્રા કોવિડ ગાઈડ લાઇન સાથે યોજવાની છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી મંદિરના ટ્રસ્ટી, પોલીસ અધિકારી, મનપાના અધિકારીઓ સાથે બેઠક કરશે.
Continues below advertisement
Tags :
Rathyatra Ahmedabad Gujarat News ABP ASMITA ABP Live Jagannathji ABP News Live Covid Guide Line Rathyatra