એક જાન્યુઆરીથી FASTag ફરજિયાત, શું છે FASTag અને કેવી રીતે કરે છે કામ?
Continues below advertisement
ટોલ પ્લાઝા પરથી પસાર થતા ફોર વ્હિલર્સને અટકાવ્યા વિના તેની પાસેથી ટોલ ટેક્સ લેવા માટે 1લી જાન્યુઆરી 2021થી દરેક નવા અને જુના વાહનો પર FASTag ફરજીયાત કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના અનેક વાહન ચાલકોએ હજુ ફાસ્ટટેગ લગાવ્યા નથી. જો 48 કલાકમાં ફાસ્ટટેગ નહીં લગાવાયા તો 1લી જાન્યુઆરીથી વાહનચાલકોને ડબલ ટોલ ચૂકવવો પડશે.
Continues below advertisement