Ahmedabad | મણિનગરના MLAએ ટોઈંગ સ્ટેશનને લઈને લગાવ્યા ગંભીર આરોપ... જુઓ વીડિયોમાં
Ahmedabad | અમદાવાદના ભાજપના ધારાસભ્યે દાણીલીમડા સ્થિત ટોઇંગ સ્ટેશનને અન્ય સ્થળે ખસેડવા ધારાસભ્યની રજુઆત કરી છે... મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ દ્વારા ટ્રાફિક શાખાને આ રજુઆત કરવામાં આવી છે....ટો થયેલા વાહનો લેવા જતા સમયે મહિલાઓને અભદ્ર ભાષા અને બીભત્સ વર્તનનો સામનો કરવો પડતો હોવાની રજુઆત પણ ધારાસભ્યએ કરી છે... ટોઇંગ સ્ટેશન ખસેડીને તેને રાયપુર ખાતે બનાવવા માટે પણ ધારાસભ્યએ સૂચન કર્યું છે.... મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટની abp અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી...ભાજપના ધારાસભ્યના આરોપથી હડકંપ મચી ગયો છે... ટોઇંગ સ્ટેશન ખસેડીને તેને રાયપુર ખાતે બનાવવા માટે પણ ધારાસભ્યએ સૂચન કર્યું છે.... મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટની abp અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી...ભાજપના ધારાસભ્યના આરોપથી હડકંપ મચી ગયો છે...