corona vaccine: અમદાવાદ મેડિકલ એસોસિયેશને ખાસ એપ્લિકેશન તૈયાર કરી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કોરોના વેક્સીનને લઈ અમદાવાદમાં અલગ અલગ વિભાગે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે.અમદાવાદ મેડિકલ એસોસિએસને એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી. આ એપની મદદથી તમામ તબીબો પોતાના આરોગ્ય કર્મચારીઓનો ડેટા એકત્ર કરશે. એપ્લિકેશનમાં આરોગ્ય કર્મચારીઓની નાનામાં નાની વિગતો ભરવા માટે અલગ અલગ કોલમ છે અને એક તબીબે એપ્લિકેશનમાં માહિતી ભર્યા બાદ સીધો ડેટા AMC સુધી પહોંચશે. ત્યાર બાદ AMC આ વિગત રાજ્ય સરકારને મોકલશે. જેથી કોરોનાની રસી આવ્યા બાદ વેકસીનનો પ્રથમ ડોઝ આરોગ્ય કર્મચારીઓને આપી શકાય.