Ahmedabad: આ MLAએ ચીફ જસ્ટિસને પત્ર લખીને શું કરી માંગ?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ના MLA ગ્યાસુદ્દીન શેખે(Gyasuddin Sheikh ) અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારી સામે માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે.તેમણે ચીફ જસ્ટિસને પત્રમાં લખ્યું કે, માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ કેમ 108ની લાઈનો લાગે છે.અન્ય હોસ્પિટલ્સમાં કેમ આવી લાઈન નથી લાગતી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram