અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં યોજાઈ મોક ડ્રીલ, જુઓ આગ લાગે ત્યારે શું કરવું?
Continues below advertisement
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે મોક ડ્રીલ યોજાઈ છે. જેમાં ફાયરવિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અચાનક આગ લાગે તે સમયે શું કરવું તે અંગેની માહિતી આ મોકડ્રિલમાં આપવામાં આવી હતી.
Continues below advertisement