અમદાવાદમાં કોરોનાએ મચાવ્યો કહેર, દર કલાકે એકથી વધુ કોરોનાના દર્દીના મોત

ગુજરાતમાં કોરોના વાયરસે (Gujarat Corona Cases) કાળો કહેર મચાવ્યો છે. તેમાં પણ અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ સૌથી ચિંતાજનક છે. આ દરમિયાન અમદાવાદ ફરીથી કોરોનાનું હોટસ્પોટ (Corona Hotspot) બન્યું છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા કરવામાં આવી રહેલાં અથાક પ્રયાસો છતાં કોરોના સંક્રમણ કાબૂમાં આવે એવું હાલની પરિસ્થિતિમાં તો દેખાઈ રહ્યુ નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola