ગુજરાતમાં સર્વિસ કંડિશન અને તમે માણસોને જે વાતાવરણ આપો છો તેના કારણે ડોક્ટરો સરકારી નોકરીમાં નથી આવતા........
Continues below advertisement
રાજ્ય કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે PHC, CHC સેન્ટરની હાલત કફોળી બની છે એવામાં દર્દીઓને પ્રાથમિક સારવાર નથી મળી રહી. PHC, CHC સેન્ટરમાં પૂરતા તબિબો નથી. 100 પૈકી 92 તબિબો પ્રાઈવેટ પ્રેક્ટિસ કરે છે.
Continues below advertisement