અમદાવાદઃ BU પરમિશન વગરના એક હજારથી વધુ એકમ થયા સીલ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં બીયુ પરમિશન ન હોય તેવા  એક હજારથી વધુ એકમ સીલ કરી દેવાયા છે. શનિવારે એક જ દિવસમાં 678 એકમો સીલ કરી દેવાયા છે. ઘાટલોડિયાના સમર્પણ ટાવરમાં 65 જેટલી દુકાનો સીલ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram