અમદાવાદઃ દિવાળીના તહેવારને લઇ મનપા એલર્ટ, નાગરિકો કરાવી રહ્યા છે કોરોના ટેસ્ટ
Continues below advertisement
અમદાવાદમાં દિવાળીના તહેવાર અગાઉ કોરોનાના કેસ વધવાના એંધાણ વચ્ચે એએમસી સક્રીય થયું છે. કોરોનાના રેપિડ ટેસ્ટ માટે AMC એ બનાવેલા ડોમમાં વહેલી સવારથી લોકો ટેસ્ટ કરાવવા પહોંચી જાય છે. દિવાળીના તહેવારમાં સુરક્ષિત રહેવાના ભાગરૂપે પણ નાગરિકો કરાવી ટેસ્ટિંગ કરાવી રહ્યા છે.
Continues below advertisement