સાબરકાંઠાઃ પ્રાથમિક શૈક્ષિક સંઘની મળી બેઠક, HTAT શિક્ષકોના પડતર પ્રશ્નોની કરાઇ ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યના પ્રાથમિક શિક્ષકોની પડતર માંગણીઓને લઈ રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની ઇડરના દરામલી ખાતે બેઠક મળી હતી. પ્રાથમિક શૈક્ષીક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકરણ અને આગામી સમયની રણનીતિ નક્કી કરવા માટે રાજ્ય HTAT શિક્ષકોની સંકલન બેઠક યોજાઇ હતી.