અમદાવાદમાં 192 બેઠકમાંથી 159 બેઠક પર BJPનો વિજય, ઓવૈસીની પાર્ટીને મળી સાત બેઠકો
Continues below advertisement
અમદાવાદમાં 192 બેઠકમાંથી 159 બેઠક પર BJPનો વિજય થયો હતો. જ્યારે કોગ્રેસને ફક્ત 25 બેઠકો મળી હતી. ઓવૈસીની પાર્ટી સાત બેઠકો જીતવામાં સફળ રહી હતી.
Continues below advertisement