
Ahmedabad News: અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો
અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર કસાઈઓ કર્યો હુમલો.. ગૌ રક્ષક એ બે મહિના અગાઉ અડાલજ પાસે ગૌ માસમાં કેસ કર્યો હતો. કસાઈ દ્વારા આ અદાવત રાખી ને ગૌ રક્ષક પર કર્યો હુમલો. મલા ના લાઈવ સીસીટીવી આવ્યા સામે..અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં ગૌ રક્ષક પર હુમલા મામલે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે બે આરોપીની કરી ધરપકડ. કસાઈએ લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હતો હુમલો.
અમદાવાદના લાલદરવાજા પાસે ગૌરક્ષક મનોજ બારીયા પર હુમલો. બે મહિના અગાઉ અડાલજ પાસે કર્યો હતો કેસ. કેસની અદાવત રાખી કસાઈએ ગૌરક્ષક પર કર્યો હુમલો. કારંજ પોલીસે બે આરોપીની કરી ધરપકડ. મોહમ્મદ વસીમ કુરેશી, મુબીન ખાન પઠાણની ધરપકડ..
અમદાવાદ શહેરના લાલદરવાજા પાસે ગૌરક્ષક પર હુમલાની ફરિયાદ મળતા પોલીસે મોહમંદ કુરેશી અને મુબીનખાન પઠાણની ધરપકડ કરી છે. ગૌરક્ષક મનોજ બારિયા પર કસાઈઓએ હુમલો કર્યો હોવાની માહિતી છે. ગૌરક્ષકે 2 મહિના પહેલાં ગૌમાસ અંગે કેસ કર્યો હતો.