Ahmedabad: આ એપાર્ટમેન્ટમાં અત્યાર સુધી એક પણ નથી નોંધાયો કોરોનાનો કેસ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના એલિસબ્રિજ અભિષેક એપાર્ટમેન્ટમાં હજી સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અહીંના લોકો કોરોના માટે પૂરેપુરી સાવચેતી રાખી રહ્યા છે. સાથે જ રહીશો ડોક્ટરની પુરેપુરી સલાહ લઈ રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram