વડાપ્રધાન મોદી આજે કોરોનાની સ્થિતિ અંગે ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠક કરશે, જુઓ વીડિયો
વડાપ્રધાન(Prime Minister)નરેન્દ્ર મોદી(Narendra Modi) કોરોનાની સ્થિતિ અંગે ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠક કરશે.જેમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદી ચર્ચા કરશે.