અમદાવાદઃ નાનુકાકા એસ્ટેટમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા નથીઃ ફાયર વિભાગ
Continues below advertisement
અમદાવાદમાં નાનુભાઈ એસ્ટેટમાં બનેલી દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા છે તો અન્ય નવ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે, કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર કાપડનું ગોડાઉન ધમધમતું હતું. આ મામલે શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિકારીઓ ઘટનાસ્થળે તપાસ કરશે. દુર્ઘટનામાં જવાબદાર લોકો સામે કાર્રવાઈ કરવામાં આવશે. GPCBની ટીમે ઘટનાસ્થળે પહોંચી સેમ્પલ લેવાની કામગીરી હાથધરી હતી સાથે જ ક્રાઈમ બ્રાંચ અને FSLની ટીમે પણ તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગના મતે ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના કોઇ સાધનો નહોતા
Continues below advertisement