Ahmedabad:આ વિસ્તારમાં સર્વર ડાઉન થતા વેક્સિનેશનમાં પડ્યો ભંગ,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના ટાગોર હોલ(Tagore Hall) ખાતે સર્વર ડાઉન(server down) થવાના કારણે વેક્સિનેશન(Vaccination) અટકી પડ્યું છે.અહીંયા સવારે 9 વાગ્યે શરૂ થનાર વેક્સિનેશનની પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી.જ્યાં મોટી સંખ્યામાં યુવાનો રસી લેવા માટે પહોંચ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram