ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષકોની સંખ્યાને પહોંચી વળવા માટે થશે આ કાર્ય?
Continues below advertisement
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં (Primary Schools) કરાર (Contracts) આધારિત શિક્ષકોની ભરતી કરશે. 252 જેટલા શિક્ષકોની કોન્ટ્રાકટના આધારે ભરતી કરશે. આ માટે ઉમેદવારો 31 મે સુધી ઓનલાઇન અરજીઓ કરી શકશે.
Continues below advertisement