અમદાવાદઃ ટિકિટની માંગ સાથે NSUIના કાર્યકર્તાઓ કોગ્રેસ ભવન પહોંચ્યા, જુઓ વીડિયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોગ્રેસ કાર્યાલય બહાર એનએસયુઆઇના કાર્યકરો પહોચ્યા હતા અને ટિકિટની માંગણી કરી હતી. તામ્રધ્વજ સાહુના કાફલા સામે એન એસ યુ આઇના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
Continues below advertisement