રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલા વોર્ડ નંબર 1માં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. શાસ્ત્રીનગર વિસ્તારમાં સ્થાનિકોએ સુવિધાના અભાવે વિરોધ પ્રદર્શન કર્યું હતું.