અમદાવાદઃ શહેરમાં આજે માત્ર વેક્સિનનો બીજો ડોઝ જ અપાશે, આજે પહેલો ડોઝ નહીં મળે
Continues below advertisement
અમદાવાદ શહેરમાં આજે વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. વેક્સિનનો પહેલો ડોઝ આજે નહીં મળે.કોવિશિલ્ડ અને કોવેક્સિનનો બીજો ડોઝ અપાશે. કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધાના 84 દિવસ અને કોવેક્સિનના પ્રથમ ડોઝ લેનારને 28 દિવસ થઈ ગયા હોય તો તેમને આજે બીજો ડોઝ અપાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News Vaccine Dose Covishield Covexin Second ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News ABP Asmita Live